જોગ સંજોગ - 16

(24)
  • 3.7k
  • 1
  • 1.9k

પ્રકરણ 16 પોરબંદર પછી સુરત, કંડલા, મોરબી ના ડોકયાર્ડસ અને ત્યાં ના માછીમારો અને ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે પ્રધાન એ કોન્ટેકટ ચાલુ કર્યા, આ બધી જગ્યા ની ફિશરીઝ કમ્પની માં પોતાનો હિસ્સો સેટ કરી અને પોતાની પેટર્ન થી ફિશ કેચિંગ, હાઈબ્રીડ અને સેલિંગ સ્ટાર્ટ કર્યું અને એમાં પણ પોરબંદર ની જેમ જ લોકલ દેશી દારૂ ના સપ્લાયર સાથે સેટિંગ કરી ને મિક્સચર બનાવી ને વહેંચવાનું. લોકો ની જીભ ના સ્વાદતંતુ થી મગજ ના જ્ઞાનતંતુ સુધી પહોંચવાની આ ટેક્નિક ઉપરુક્ત તમામ જગ્યા એ ચાલવા માંડી અને બીજા વર્ષ માં મુંબઈ, નાસિક, રાંચી, ચંદીગઢ, વિશાખાપટ્ટનમ, કોલકાતા જેવી જગ્યા એ પ્રવેશ કર્યો જેમાં ડિસ્ટ્રીબ્યુટર્સ અને