ખૈયા ના હૈયે શ્રી હરિ

  • 3.2k
  • 1
  • 1.1k

કહેવાય છે કે, કલા નો વારસો એ કુદરત ની એવી દેન છે જે ભાગ્ય થી સદીઓ પહેલાં ખત્રી સમાજ ને રંગાટી તરીકે ખુબ નામના સાથે મશહુરરીયત અપાવેલ છે.. આ સત્ય ઘટના ગુજરાત ના કચ્છ જિલ્લા ના બંદરીય શહેરમાંડવી માં મહાવેદાંતી ખૈયો ખત્રી કરીને એક કુશળ છાપ નો કારીગર રહેતો હતો. દમ ભાતભાતનુ રંગકામ અને છાપકામ ના વ્યવસાય માં તેમની ખુબ નામના હતી રંગ રેજ ની સાથો સાથ ખત્રી સંસ્કૃત અને શાસ્ત્રોમાં પણ નિપુણ અને વિદ્વાન હતો એક વખત ભગવાન સ્વામિનારાયણ માંડવી નગરી એ પધાર્યા હતા. ભગવાન માંડવીમાં પધારેલા સાંભળી ખૈયા ખત્રીને થયું કે, મારે સ્વામિનારાયણની પરીક્ષા કરી એમની સાથે ‘વાદ’