ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮૫

  • 2.5k
  • 2
  • 1.2k

રાજવી અને મહેક એકબીજા થોડી વાર એકબીજાની આંખોમા ખોવાઈ રહ્યા. આ શહેરમાં આટલી સુંદર યુવતી ને અત્યાર સુધી ક્યારેય જોઈ ન હતી. એટલે પહેલી નજરમાં રાજવી ને મહેક દિલમાં ઉતરી ગઈ.તે રાજવી બીજું કોઈ નહિ વિરેન્દ્રસિંહ હતા. વિરેન્દ્રસિંહ એક કુંવર હતા એટલે સામેથી કોઈ સાથે વાત કરી શકે નહિ એવું તેનું સ્વાભિમાન હતું. એટલે મહેક જો નજીક આવીને વાત કરે તે વિરેન્દ્રસિંહ રાહ જોઈ રહ્યા હતા. ઘણો સમય સુધી મહેક ત્યાં ઊભી રહી વિરેન્દ્રસિંહ ને નિહાળતી રહી. મહેક ને તે યુવાન પાસેથી કોઈ મદદ હેતુ થી જોઈ રહી હતી. આમ મહેક સમજી ગઈ કે તે યુવાન પણ મારી સાથે વાત કરવાની