ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮૪

  • 2.4k
  • 2
  • 1.2k

જે શહેરમાં વિરેન્દ્રસિંહ અને જીતસિંહ રહેતા હતા તે શહેરમાં મહેક પરી આવે છે. ત્યાંના લોકો કે ખબર પડે તે પહેલા મહેક પરી એક સામાન્ય છોકરી બનીને શહેર માં ચક્કર લગાવે છે. એક તો આ શહેરથી મહેક અજાણ હતી અને ઉપરથી પરી માંથી સામાન્ય છોકરી થઈને તાંત્રિક ને સજા આપવાની હતી. આ કામ જોઈએ તેટલું સહેલું હતું નહિ. પહેલા મહેકે આખું શહેર જોઈ વળી અને પછી તેણે વિચાર કર્યો કે તાંત્રિક પાસે જઈ ને તેને અત્યારે જ સજા આપી આવું. આ વિચારથી મહેકે કોઈ વિચાર કર્યા વગર તાંત્રિક પાસે પહોંચે છે. આલીશાન બંગલો અને ઉપરથી નોકર ચાકરો ની ભરમાળ જાણે કોઈ રાજવી હોય