ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૭

  • 2.4k
  • 1.2k

જીતસિંહ કાવ્યા ને ગેસ્ટ હાઉસમાં ઉતારી ને મહેલમાં આવ્યા. જીતસિંહ નાં ચહેરા પર ઉદાસી જોઈને ને મોટાભાઈ વિરેન્દ્રસિંહ બોલ્યા. કેમ ભાઈ ઉદાસ કેમ દેખાય છે. કઈ થયું તો નથી ને .! ચહેરો થોડો હસતો કર્યો ને પછી જીતસિંહ બોલ્યા. ના મોટાભાઈ.. હું કાવ્યા સાથે શોપિંગ કરવા ગયો હતો. બહુ મઝા આવી શોપિંગ કરવાની પણ કાવ્યા ને અત્યારે હું ગેસ્ટ હાઉસમાં મૂકીને આવ્યો એટલે એકલું લાગવા લાગ્યું. આતો પ્રેમ કહેવાય આટલું કહીને વિરેન્દ્રસિંહ હસી પડ્યા. વિરેન્દ્રસિંહ ને કોણ સમજાવે કે જીતસિંહ નો ઉદાસી ચહેરો કાવ્યા એ કરેલી માંગણી નો છે. જીતસિંહ રીંગ વિશે જરા પણ ભણક ન લાગે તેવું ઈચ્છતા હતા. જીતસિંહ તેમના રૂમમાં