ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૬

  • 2.9k
  • 1
  • 1.2k

જીતસિહ પ્રેમથી કાવ્યાને રીંગ આપવા માંગતા હતા પણ કાવ્યાએ લેવાની ના પાડી દીધી. એટલે જીતસિહે પૂછ્યું કેમ કાવ્યા ? શું થયું કેમ રીંગ ની નાં પાડે છે.? કાવ્યાને હવે ખ્યાલ આવી ગયો હતો કે આજ સમય છે માયા પાસે રહેલી રીંગ માંગવાનો એટલે જીતસિહ ને ધીમેથી કહ્યું. કુંવર તમારી પસંદ તો મને પસંદ જ છે પણ મારે એ રીંગ જોઈએ છે જે રીંગ માયા એ પહેરી છે. કાવ્યા ની આ માંગણી સાંભળી ને જીતસિહ ચોકી ગયા. મોટાભાઈ વિરેન્દ્રસિંહ ની થનાર પત્ની માયા ને કાવ્યા કેમ ઓળખે છે.? તેને ખ્યાલ પણ હતો નહિ કે કાવ્યા તે રીંગ ની કેમ માંગણી કરી રહી છે