ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૪

  • 2.5k
  • 2
  • 1.3k

જીતસિંહ પોતાના મનની દરેક વાત મોટા ભાઈ વિરેન્દ્રસિંહ ને કરતા. પણ આ પ્રેમની વાત હતી એટલે મોટાભાઈ ને કહેવી જીતસિંહ ને સરમચંકોસ અનુભવી રહ્યા હતા. પણ મોટાભાઈ વિરેન્દ્રસિંહ પાસે બેસીને પૂછી રહ્યા છે એટલે જીતસિંહ ને તેનો જવાબ આપવો જ રહ્યો. કાવ્યા ને આજે હું ફરવા લઈ ગયો હતો. તે ઘણી ખુશ હતી. આ ખુશી નું કારણ મારા પ્રત્યે પ્રેમ હતો પણ હું ત્યારે તે ખુશી નું કારણ જાણી શક્યો ન હતો. પણ જયારે અમે બંને ગાર્ડનમાં બેઠા હતા અને આજુબાજુ શહેરના લોકો અમને નિહાળી રહ્યા હતા ત્યારે કાવ્યાએ એક ગુલાબ આપીને મને પ્રેમનો પ્રતાવ મૂક્યો. મારી ખુશી નો કોઈ પાર