જીતસિંહ તૈયાર થઈ કાવ્યાને સાથે લઈને મહેલની બહાર આવ્યા, ને વિચારવા લાગ્યા કે આજે કંઈ ગાડી લઈને કાવ્યા સાથે ફરવા નીકળું. વિચાર આવ્યો કે કાવ્યાને પૂછી જોવ તું કંઈ ગાંડી માં સફર કરવા માંગે છે. કાવ્યા ને લાગશે કે હું મારી ધન દોલત બતાવવા આ બધું કરી રહ્યો છું એટલે આ વિચાર થી જીત સિંહે કાવ્યાને ગાડી વિશે કંઈ કહ્યું નહીં બહાર પાર્કિંગમાં એક સુંદર કાર પડી હતી પણ તે કાર જીતસિંહ રોજ ઉપયોગમાં લઈ રહ્યા હતા, આજે તેને કોઈ બીજી જ કાર માં સફર કરવી હતી એટલે તે કાવ્યા ને સાથે લઈને ઘણી ગાડીઓ જ્યાં પાર્કિંગ કરી હતી ત્યાં લઈ ગયા. એક