ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૧

  • 2.3k
  • 1.2k

કાવ્યાએ વિરેન્દ્રસિંહ પાસે રીંગ ની માંગણી કરી એટલે તરત વિરેન્દ્રસિંહે કાવ્યા સામે સવાલ કર્યો.કંઈ રીંગ ની વાત કરે છે કાવ્યા.? હાથ બતાવતા વિરેન્દ્રસિંહ કહે છે જો મારી એક પણ આંગળીમાં રીંગ નથી પણ સોનાની વિટીઓ જરૂરથી છે. અજાણતા બનીને કાવ્યાને કહ્યું. વિરેન્દ્રસિંહના આ જવાબથી કાવ્યા સમજી ગઈ કે તે હીરા જડિત જે રીંગ માયાને પહેરાવી છે તે રીંગ નું કઈક તો રાજ હશે નહિ તો વિરેન્દ્રસિંહ આટલું ખોટું ન બોલે. કાવ્યા હવે વિરેન્દ્રસિંહ સામે પ્રશ્ન કરવા સજાગ થઈ ગઈ. તે આજે એ હેતુથી વિરેન્દ્રસિંહ પાસે આવી હતી કે હું રીંગ માંગીશ એટલે વિરેન્દ્રસિંહ પ્રેમથી આપી દેશે પણ અહી તો ઊલટું થયું. હવે