ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 13

(16)
  • 5.2k
  • 1
  • 2.7k

વાચક મિત્રો,આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,સરપંચ શીવાભાઈ, મુંબઈ જવા નીકળેલ વિનોદ, અધવચ્ચેજ લકઝરમાંથી કેમ ઉતરી ગયો ? એ જાણવા માટે, તેમનાં દીકરા જીગ્નેશને, અવિનાશને ફોન કરવા જણાવે છે.જીગ્નેશ અવિનાશને ફોન લગાવે છે. સામે અવિનાશ ફોન ઉઠાવતા..... અવિનાશ :- હા કાકા, બોલોશીવાભાઈ :- અરે અવિનાશ, હમણાં પાર્વતી સાથે મારે વાત થઈ, તો પાર્વતી કહેતી હતી કે, આ વિનોદ નથી આવ્યો તમારી સાથે ?અવિનાશ :- હા કાકા, એમની વાત સાચી છે.ગામમાંથી અમારી બંને લક્ઝરી ઉપડી, ત્યારે તો એ અમારી સાથે હતો, પરંતુ,અમારી ગાડી ગામમાંથી બહાર નીકળતા જ,એને ગાડી ઊભી રખાવી, અને મારે મુંબઈ નથી આવવું, આટલું કહીને, એ ત્યાજ એની બેગ લઈને ઉતરી ગયો. અમે ઘણું સમજાવ્યો, પરંતુ એ