શ્રાપિત - 8

  • 3.5k
  • 2k

રાતનાં લગભગ બાર વાગવા આવ્યા ટકટક..ટકટક...દરવાજો ખખડવાનો અવાજ સંભળાય છે. અંદર સુતેલા આકાશ, સમીર અને અક્ષય જાગી જાય છે.આકાશ અને સમીર હોલમાં આવે છે. ત્યાં બાજુનાં રૂમમાંથી આકાશની મમ્મી અને સુધા બહાર આવે છે. સાથે ચાંદની અને દિવ્યા પણ અવાજ સંભળીને ઉઠી જાય છે. ફરી દરવાજા પર બેલ વાગે છે. આકાશ દરવાજો ખોલવા આગળ વધે છે. ત્યાં આકાશની મમ્મી એને દરવાજો ખોલવા જતાં અટકાવે છે. આકાશની મમ્મી મંદિરમાં દિવો પ્રગટાવીને પ્રાથના કરે છે. ત્યાર પછી આકાશ દરવાજા નજીક જઈને દરવાજો ખોલવા ઉપર રહેલી કળી તરફ હાથ લંબાવે છે. ત્યાં હ્દયના ધબકારા વધવા લાગે છે. પાછળ ફરીને જોયું તો ઉભેલાં ઘરનાં બધાં