પ્રેમનો હિસાબ - 5

(64)
  • 3.9k
  • 1.8k

પ્રેમનો હિસાબ ભાગ-૫ ચાર વર્ષ વીતી ગયા. અથર્વ સરકારી ડોકટર બની ગયો હતો, નૂપૂર પણ કલાસ-૧ બની ચૂકી હતી અને અદિતિ પણ સરકારી નોકરી કરતી થઇ ગઇ હતી. તે ત્રણેય હાલમાં પણ સાથે બહાર જતા અને અદિતિ પણ ઘણી વાર અર્થવ સાથે ફોન પર વાત કરી લેતી. અદિતિને થયું કે, હું ઘરે વાત કરી લઉ અર્થવ વિશે. રાતે જમતી વખતે જયારે અદિતિના દાદા, દાદી, માતા અને પિતા બધા સાથે જમતા હતા. ત્યારે અદિતિએ વાત કરવાની શરૂઆત કરી. તેના ઘરે વાતાવરણ રૂઢિચુસ્ત ન હતું અને અદિતિ બધાની લાડકી હતી. આથી અદિતિ કંઇ બોલે તે પહેલા જ તેના પપ્પાએ કહ્યું કે,