શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ - (ભાગ ૨)

  • 3.5k
  • 1.5k

જેમ આગળ જોયું તેમ શ્રધ્ધાના કેસની આજે સુનાવણી હોય છે, પણ તે બપોરે કરવામાં આવે છે. એટલે એક ન્યુઝ ચેનલ દ્વારા તેનું તાત્કાલિક ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવે છે. શ્રધ્ધા અને તેના માતાપિતા ત્યાં ન્યુઝ ચેનલની ઓફિસ પહોંચી જાય છે. ત્યાં મિસ્ટર દેસાઈ તેમને મળે છે. શ્રધ્ધાનું ઇન્ટરવ્યૂ મિસ ચંદ્રિકા લેવાના હતા, એટલે શ્રધ્ધા તેમના કેબિનમાં તેમને મળવા માટે જાય છે. શ્રધ્ધા ત્યાં બેસીને મિસ ચંદ્રિકાને જોઈ રહે છે. મિસ ચંદ્રિકા ફોન પર વાત કરતા હોય છે અને થોડી વાર બાદ તે ફોન કટ થાય છે. તે હવે શ્રધ્ધાને ઇશારાથી પાસે બોલ