(13) પોરબંદર 1985: ડીપ સી ફિશરીઝ.. બે યુવાન છોકરાઓ લગભગ સરખી ઉમર અને સરખી વિચારધારા સાથે ડીપ સી ફિશરીઝ માં હજી 6 મહિના અગાઉ જ જોડાયા હતા. એમ એક નૂ કામ હતું કઈ માછલીઓ કેટલા વોલ્યુમ માં દરિયા માં થી પકડાઈ છે એ. અને બીજા નું કામ હતું એમા થી હેલ્ધી અને અનહેલ્ધી કેટલી છે, એ એનલાઈઝ કરી ને આગળ પેકેજીંગ માટે મોકલવાનું. સાથે સાથે એનું સ્ટોરેજ પણ ચેક કરવાનું. કયા પ્રકાર ની માછલીઓ અને અને એનું વોલ્યુમ જોવા નું કામ પ્રધાન કરતો અને બીજું કામ ધર્મેન્દ્રસિંહ કરતો. બને ની ઉંમર લગભગ 23 ની આસપાસ. એ બને માં પ્રધાન કેલ્ક્યુલેટિવ