જોગ સંજોગ - 12

(23)
  • 4k
  • 1
  • 2.3k

પ્રકરણ 12 સેન્ટ માર્ટિન કેથેડ્રલ ચર્ચ: ફ્રાન્સ... એક નાની માલવાહક ટ્રક ચર્ચ ના પટાંગણ માં આવી ને ઉભી રહે છે. એમા થી 5 એક માણસો ઉતરે છે અને પાછળ નું શટર ખોલે છે. અને એક મોટુ ભૂખરા રંગ નું ક્રોસ બહાર કાઢે છે જેની હાઈટ લગભગ સાડા છ ફૂટ ની છે અને 3 માણસો એ કેરી કરી ને ચર્ચ માં લઇ જાય છે. બીજા બે માણસો લગભગ 5 ફૂટ ની રાખોડી કલર ની જીસસ ક્રાઈસ્ટ ની મૂર્તિ લઈ ને ચર્ચ માં અંદર આવે છે. ત્યાં જૂની સ્ટેચ્યુ ને કાઢી ને નવી મુકવા માટે ની ગોઠવણ કરવા માં આવે છે. બાજુ