જોગ સંજોગ - 8

(27)
  • 4.5k
  • 2
  • 2.4k

એપિસોડ 8 ટ્રક ડ્રાઈવર જામનગર ક્રોસ કરી ને અમદાવાદ નો રૂટ લઈ ચુક્યો હતો. એને મન માં એ ગર્વ હતો કે પ્રધાન નો માલ સફળતા થી હવે એસકેપ કરી ને એને કિધેલી જગ્યા એ પહોંચાડવા નો હતો જેમાં એ સફળ થયો હતો. એને ઓ ટ્રક ની સ્પીડ યથાવત રાખી અને મનોમન વિચાર્યું "બને તો ઓછો હોલ્ટ લેવો છે જેથી સમય સર આ કનસાઈમેન્ટ પહોંચાડી શકાય. ********** સુરેન્દ્રનગર થી ઉપડેલું અફીણ ના કંસાઈનમેન્ટ નું ટ્રક બગોદરા ચાર રસ્તા ક્રોસ કરી ચૂક્યું હતું. કેશવ એ પોતાન ફોન માં એક નંબર જોડ્યો. સામે થી એક કર્કશ અવાજ માં અવાજ આવ્યો, "હા બોલ, કોઈ