જોગ સંજોગ - 5

(29)
  • 4.4k
  • 1
  • 2.7k

પ્રકરણ 5 જાડેજા 20 મિનિટ માં જ ડો ઘોષ ને ત્યાં પહોંચી ગયો. પહોંચી ને નોરમલ હેલો હાઈ કરી ને સીધો પોઇન્ટ પર આવ્યો. જાડેજા: ડો ઘોષ. આજે મધરાત્રે જે બોડી મળી અને એનું ફોરેન્સીક તમે કર્યું, અને જેની ઓળખાણ એના મા બાપ એ કરી એ શીતલ ની જ છે કે નહીં એ મારે ચકાસવુ છે. ઘોષ: ખરા છો જાડેજા સાહેબ, એક જ વખતે બે અલગ અલગ વાત કરો છો. એક બાજુ કહો છો કે એના મા બાપ એ જ ઓળખાણ કરી અને બીજી બાજુ કહો છો કે તમને ડાઉટ છે. જાડેજા: બિલકુલ. કારણ કે હમણાં એજ સજ્જન નો કોલ