શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ - (ભાગ ૧)

  • 10.4k
  • 3k

મિત્રો આજે હું એક નવી જ સ્ટોરી લઈને આવ્યો છું. રોજિંદા જીવનમાં દરેક સ્ત્રી ક્યાંકને ક્યાંક કેટકેટલાય ઘાવ સહન કરે છે. ક્યાંક પરિવાર તરફથી, ક્યાંક સમાજ તરફથી, ક્યાંક પ્રેમના સકંજામાં ફસાઈને, તો પછી ક્યાંક પોતાના આત્મવિશ્વાશને ગુમાવીને, એક સ્ત્રી હમેશા આવી પરિસ્થિતિ સામે લડતી રહી છે. પણ ક્યાં સુધી આ અત્યાચારોને એ સહન કરશે? બસ તો એના જ જવાબો શોધતી એક સ્ત્રીની આ સાહસ અને અતૂટ વિશ્વાશથી ભરપૂર દાસ્તાન લઈને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું "શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ". ********************************