ચોર અને ચકોરી - 8

  • 4.2k
  • 1
  • 2.4k

(ચકોરીને મૂકીને ચાલતા થયેલા.જીગ્નેશ અને સોમનાથની પાછળ ચકોરી દોડી. અને ખિજાતા બોલી. ' એક અબળાને આ રીતે રઝળતી મૂકીને ચાલ્યા જતા વિચાર નથી આવતો?.')....હવે આગળ... ... ' વિચાર તો ઘણો આવે છે. પણ તમારી સાથે વાદ-વિવાદ કરવા માં રોકાશું.તો તમારી સાથે અમે પણ સપડાઈ જશુ. એટલે ઉતાવળ રાખવી જરૂરી છે.' જીગ્નેશ ચાલતા ચાલતા કહ્યું. એ ત્રણે દોલત નગર ના જેટી ઉપર આવ્યા. જ્યાં સાંજે સોમનાથે એક નાવડી તૈયાર કરીને રાખી હતી. એમાં બેસી ગયા અને હોડકાને જવા દીધું ખાડીમાં. જીગ્નેશે હલેસા હાથમાં લીધા.તો સોમનાથ બોલ્યો.' જીગ્નેશ તું રહેવા દે. હું હલેશા મારું છું.' ' ના સોમનાથ