વાવુ તેવું લણો

  • 3.3k
  • 1.2k

"સુમિત તારું ધ્યાન ક્યાં રહે છે." હજુ તો સુમિત પોતાની ઓફિસ થી થાકેલો આવ્યો જ હોય ત્યાં જ સુમિત ના મમ્મી ગંગાબેન સુમિત ને બોલવા લાગ્યા. સુમિત ચૂપચાપ ત્યાં જ ઊભો રહી ગયો ને ગંગાબેન સામે લાચારીથી જોવા લાગ્યો. "અરે આમ મારા સામે સુ જોયા કરે છે. હું તને કઈક કહી રહી છું. ને તું કંઈ બોલતો પણ નથી. ગંગાબેન સુમિત પર ગુસ્સો કરતા બોલવા લાગ્યા હતા. "મમ્મી તું કેવી માં છે.? તારો દીકરો આખો દિવસ કામ કરીને થાકેલો આવ્યો હોય ને એને પાણી પણ પીવા નથી દેતી ને તારા સવાલો ચાલુ કરી દીધા.હજુ