શ્રાપિત - 6

  • 3.5k
  • 2k

જંગલમાંથી સમીર અને આકાશ બન્ને માંડ માંડ હાઈવે પર પહોંચે છે. થોડીવાર રાહ જોવે ત્યાં દુરથી એક લાલ રંગની ગાડી આવતી નજરે પડે છે. સમીર થોડોક આગળ વધીને મદદ માંગવા જાય એની પહેલાં ગાડીમાં જોરથી બ્રેક લાગી અને હાઈવે પર ઉભેલાં આકાશની બાજુમાં આવીને ઉભી રહી. ગાડીનાં દરવાજો બંધ હતો આગળનો કાચ ખુલ્યો. કાચ ખુલતાં એક છોકરીનો ચહેરો દેખાયો આકાશ સમીર તરફ જોવા લાગ્યો અને સમીર આકાશ તરફ ત્યાં પેલી છોકરી ચપટી વગાડતાં બોલી. "હેલ્લો મિસ્ટર અહિયાં સુનસાન સડક પર કેમ ઉભાં છો" ?આકાશ ગભરાયેલો હતો તેથી સમીર બોલ્યો : " મેડમ અમારી ગાડીનું આગળ એક્સિડન્ટ થયું છે. એટલે ગાડી ખરાબ