એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૦

  • 3.9k
  • 2k

સાંજના સમયે સતરંગ કોફીશોપમાં માનુજ,દિપાલી અને સલોની બેસ્યા હતા. "વુડ યૂ લાઈક ટુ હેવ કોફી સર"સતરંગ કોફીશોપના એક વેઇટરે માનુજને પૂછ્યું. "આઈ લેટ યુ નો આફટર ટેન મિનિટ્સ"માનુજે જવાબ આપ્યો. "ઓકે સર" "માનુજ દેવભાઈ અને નિત્યા ક્યાં પહોંચ્યા?" "બસ પાંચ-સાત મિનિટમાં આવી જશે" "સલોની નકુલકુમાર ક્યાં રહ્યા?" "આઈ એમ હિઅર"નકુલ આવતાની સાથે બોલ્યો. "કેમ છો નકુલકુમાર?"દિપાલીએ નકુલને પૂછ્યું. "બસ જલસામાં દીદી" "સરસ સરસ" "તમે બોલો" "બસ અમારે પણ જલસા" "મેં સાંભળ્યું તમારા લગ્નની ડેટ નક્કી થઈ ગઈ,કેવી ચાલે છે તૈયારી?" "તમને કોને કહ્યું?"દિપાલીએ પૂછ્યું. "આ સામે તારી બેન બેસી છે એણે જ કહ્યું હશે,સેમ તારા જેવી જ છે પેટમાં કોઈ