Blood Game - 3

(16)
  • 3.2k
  • 1
  • 1.9k

બ્લડ ગેમ પ્રકરણ 3ગવર્મેન્ટ હોસ્પિટલ સુરત (એજ દિવસ):ઝાલા ના પગ ચિતા ની સ્પીડે ચાલી રહ્યા હતા અને એ ગવર્મેન્ટ હોસ્પિટલ ના પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ તરફ જઈ રહ્યો હતો અને બીજી 4 એક મિનિટ માં ત્યાં પહોંચી ગયો, અને પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ ના એ દિવસ ના ઓન ડ્યુટી ડોકટર ગૌરવ નાથ ને મળ્યા , કેઝ્યુલ અભિવાદન કર્યું અને તરત જ મેઈન પોઇન્ટ પર આવ્યા. "કુછ પતા ચલા ડો. નાથ?"" હા .. દો ચીઝ અબ તક પતા ચલી હૈ. એક તો યે લડકા હૈ. ઉંમર હોગી કુછ 12-15 કે બીચ ""12 -15 કે બીચ.