Blood Game - 2

(18)
  • 3.2k
  • 1.9k

બ્લડ ગેમ પ્રકરણ 2 એજ દિવસે (જ્યારે સુરત માં સવારે ખેતર માં બોડી મળી)સવારે 10 વાગ્યે:વડોદરા ના દિવાળી પુરા એરિયા માં એક ચામડા ની પ્રોડક્ટ બનાવવા ના કારખાના માં મુનિર અલ હામેદ એક મશીન ઉપર કામ કરી રહ્યો હતો જેમા ચામડા નું કટિંગ અને શેપિંગ થતું હતું. મશીન ની ઘરઘરાટી વચ્ચે એનો ફોન વાઈબ્રેટ થયો અને એને ફોન જોયો, જેમાં એક મેસેજ હતો. " વસ્તુ