સ્વજનોની શોધમાં - 1

  • 3.1k
  • 1.4k

મારી પ્રથમ લઘુ કથા ' મિશન રખવાલા ' અને દ્વિતીય લઘુ કથા ' શબ્દોનું સરનામુ ' ને તમારા અમૂલ્ય અભિપ્રાય અને સહકાર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર... આજે હું તમારી સમક્ષ મારી બીજી એક કૃતિ રજૂ કરવા જઈ રહી છું. આશા છે તમને આ કથા પણ જરૂર ગમશે. પ્રસ્તુત કથા પ્રેમ તથા રહસ્યની છે. તો ચાલો, દર્શાવેલ પાત્રો સાથે એક રોમાંચક સફર પર નીકળવાની શરૂઆત કરીએ....... સ્વજનોની શોધમાં ( Part - 1 )