શ્રાપિત - 5

  • 4.1k
  • 2.4k

સુધાની વાત સાંભળી આકાશ અને સમીર બન્ને બહાર આંગણામાં પડેલી ગાડી લઇને તરત આકાશના કાકા અધિરાજને શોધવાં હાઇવે પર જવા રવાનાં થાય છે. સમીર ગાડી ચલાવે છે. આકાશ બાજુની સીટમાં બેસીને વારંવાર ફોન લગાડી રહ્યો છે. સમીર ત્યાંના રસ્તાથી અજાણ્યો હતો. પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાથી બનતી મદદનો પ્રયત્ન કરે છે.સમીર ગાડી ચલાવતો હતો ત્યાં તેનાં ચહેરા પર અચાનક એકદમ પ્રકાશ પડવાથી આંખો અંજાય જતાં બંઘ થય જાય છે. આથી ચાલતી ગાડીનું બેલેન્સ બગડી જતાં ગાડીમા જોરથી બ્રેક મારતાં ગાડી નીચેનાં જંગલના વિસ્તારમા એક ઝાડ સાથે અથડાય છે. સદનશીબે આકાશ અને સમીરને વધુ ઇજા પહોંચતી નથી. ગાડીના બોનેટમાથી ધુમાડો નીકળવા લાગ્યો. આકાશ અને