મને ગમતો સાથી - 54 - આંસુ....

  • 3k
  • 1.1k

મમ્મી : બસ ધરું....મમ્મી તેના માથે હાથ ફેરવતા કહે છે.પણ ધારા ના આંસુ છે કે બંધ થવાનું નામ જ નથી લેતા.મમ્મી : બસ હવે....મમ્મી ફરી એકવાર તેના આંસુ લૂછે છે.ધારા : બધુ મારે લીધે થયુ છે.મમ્મી : પહેલા શાંત થઈ જા.પછી બોલ.ધારા : હું....હું....ધ્વનિ ના કાકા અને પપ્પા સાથે વાત કરીશ.બોલતા તેની આંખોથી ફરી આંસુ આવવા માંડે છે.મમ્મી : કેટલું રડીશ બેટા....બસ કર હવે....ધારા : હું આવી કેવી છું મમ્મી??મમ્મી : પહેલા રડવાનું બંધ કર.એકદમ ચૂપ.ધારા પોતે પોતાના આંસુ લૂછે છે.મમ્મી : સાવ ચૂપ હવે.ધારા શાંત થઈ જાય છે.* * * * યશ : સોરી યાર.તે પાણી પીવાના બહાને રસોડામાં આવી