મને ગમતો સાથી - 53 - સવાલ - જવાબ

  • 3.3k
  • 1k

રાહત : તું શું કામ અત્યારે તેનું ટેન્શન લે છે??પાયલ : આ નાની વાત નથી રાહત.રાહત : પણ અત્યારે હોસ્પિટલમાં તું એનું ટેન્શન લઈશ તો....પાયલ : આ વિડિયો ને લીધે ધ્વનિ ને પ્રોબ્લેમ થઈ શકે છે.રાહત : અને અત્યારે તારા ટેન્શન લેવાથી મને પ્રોબ્લેમ છે.રાહત પાયલ ને શાંત કરવા કહે છે.રાહત : સાંજે ઘરે મળીને વાત કરી લેજે બંને સાથે.ઓકે??પાયલ : ઓકે.રાહત : આજે શું ખાવાની ઈચ્છા છે તારી??પાયલ : મીસળ પાઉં.રાહત : આહા....!!નામ સાંભળી ને જ મોંમાં પાણી આવી ગયુ.પાયલ : ઉપરથી એક્સ્ટ્રા લીંબુ નાખીને ખાવાનું.વધારે સરસ લાગે.રાહત : હા....!!રાહત ના ચહેરા પર મુસ્કાન આવી જાય છે.પાયલ : મને