મને ગમતો સાથી - 51 - Celebrations

  • 2.7k
  • 1.1k

ધારા : બહુ વિચાર્યું બહુ વિચાર્યું પણ શું બોલવું તે નક્કી નહી કરી શકી.અત્યારે પણ કહું તો અંદરથી મારી....છેલ્લી આટલી નર્વસ ક્યારે હતી તે યાદ નથી.તે મરીન ડ્રાઈવ પર સાંજના સમયે ઘણા લોકો ની અને પોતાની ટીમ શગુન ની સામે ઘૂંટણિયે બેસી, હાથમાં વીંટી લઈ ફાઈનલી ધ્વનિ ને પ્રપોઝ કરી રહી હોય છે અને ધ્વનિ નો ચહેરો જોઈ તેને થતું આશ્ચર્ય અને ખુશી સાફ સમજી શકાતા હોય છે.ધારા : તને કહેવું તો ઘણું છે પણ અત્યારે જાણે મગજ આમ હેન્ગ થઈ ગયુ છે.શબ્દો યાદ નથી આવી રહ્યા.સાંભળી ધ્વનિ હસે છે.યશ આખી પ્રપોઝલ ની વિડિયો મોબાઈલમાં શૂટ કરી રહ્યો હોય છે.ધારા