મને ગમતો સાથી - 49 - હોસ્પિટલમાં....

  • 2.4k
  • 1.1k

20 દિવસ પછીપૂરી રીતે સારી થઈને હવે કોયલ પણ મુંબઈ આવી ગઈ હોય છે.અને પાયલ ધીમે ધીમે રિકવર કરી રહી છે જેનાથી બધા ખુશ છે.કોયલ અને ધારા એકલા રૂમમાં શગુન નું કામ કરી રહ્યા હોય છે.કોયલ : ધરું, હવે તું સુરત જા.હું છું અહીંયા.ત્યાં બધાને તારી જરૂર છે.ધારા : હા, જઈશ.કોયલ લેપટોપ પરથી નજર ખસાડી ને સામે બેસી તેના લેપટોપ પર કામ કરી રહેલી ધારા સામે જુએ છે. કોયલ : આમ જો.... ધારા : બોલને.... કોયલ : આમ જો....ધારા : શું છે?? તે કોયલ સામે જુએ છે. કોયલ : તે પરંપરા સાથે વાત કરી?? ધારા : બાકી છે. કોયલ : કરી લે. ધારા : હમણાં કામ કરી રહી