શહેરપ્રેમ

  • 2.2k
  • 1
  • 870

કોઈ પણ શહેર પ્રગતિ પથ પર આગળ વધી રહ્યું હોય એમાં ત્યાંના નાગરિક બહુ મોટો ભાગ ભજવતા હોય છે.નોંધ: આ વાત લોકડાઉન ચાલુ થયું એ પહેલાં ની છે. એટલે કે જાન્યુઆરી ૨૦૨૦ આસપાસ. હવે પ્લિઝ આગળ વાંચો. પ્રજાના ટેમ્પરામેન્ટ અને ઓવરઓલ અભિગમથી તમે શહેરની તાસીર જાણી શકો છો. આ શહેરની પ્રગતિ માટે મૂળભૂત કારણરૂપ છે. કામમાં ઝડપ છે, પણ ધીરજ પણ ગજબ જરૂરી છે. એક અંગ્રેજી શબ્દપ્રયોગ છે. Mind Your Own Business (MYOB). અને એનું સરળ ગુજરાતી થાય તું તારું કર (TTK). આ જો કોઈ કરે તો અન્યને અત્યંત શાંતિ પૂર્વક જીવવા મળશે. આ MYOB / TTK મુંબઈમાં જીવનમંત્ર જણાયો. દરેક વ્યક્તિ ખુદની દુનિયામાં.