ચોર અને ચકોરી - 7

(12)
  • 4.4k
  • 1
  • 2.5k

(અંબાલાલનો ખજાનો લૂંટવા આવેલા જીગ્નેશને. ખજાનાના બદલે ચકોરી મળી આવી. એને અંબાલાલના ચંગુલ માંથી છોડાવવા.પહેલા અંબાલાલ અને એના ચાકરો નો સામનો કરવો પડ્યો.પછી સુખદેવનો.) હવે આગળ વાંચો.... હવેલીમાં જીગ્નેશ ની બાજુમાં સૂતેલા સુખદેવ ની જ્યારે આંખ ખુલી. અને એણે જીગ્નેશ ની પથારી તરફ દ્રષ્ટિ નાખી તો જીગ્નેશ ની પથારી ખાલી હતી. એ વખતે લગભગ ત્રણ વાગવા આવ્યા હતા જીગ્નેશ ની ખાલી પથારી જોઈને સુખદેવ ઝાટકા સાથે ઉભો થયો. અને હાથમાં કટાર લઈને એ હવેલી ની બહાર આવ્યો. તેણે ગેસ્ટ હાઉસ તરફ નજર નાખી તો ત્યાં એક એને માનવ આકૃતિ ઊભેલી દેખાણી. અંધારામાં