ઇન્તજાર - 10

(12)
  • 2.8k
  • 1.7k

આગળના ભાગમાં આપણે જોયું કે' રીના નાસ્તો એની કંપનીમાં લઈ જાય છે અને બંને ભારતીય નાસ્તો કરે છે અને ભારતના સંસ્કારો વિશે ચર્ચા થાય છે .જુલી એટલામાં ફોન કરે છે અને કહે છે કે તું જે વિસ્તારમાં રહે છે તેનું સરનામું જાણી લેજે મંગળાબા કહે છે કે; આ અમેરિકાનું ન્યૂયોર્ક સીટી છે અને તેના વિશે બધી માહિતી આપે છે. વધુ આગળ જોઇએ... "રીના અને મંગળા બંને જણા ચર્ચા પૂરી કરીને ઘરમાં જાય છે અને રીના વિચાર કરે છે કે ખરેખર હું ન્યુઓર્કમાં છું એટલે તો મને માહિતી મળી ગઈ છે." "સમય વિતતો ગયો અને ધીમે ,ધીમે એ બધા જોડે સેટ થવા