ઇન્તજાર - 8

  • 2.9k
  • 1.8k

(આગળના ભાગમાં જોયું કે ; રીનાનો,તમામ પરિવાર અમેરિકા આવીને સેટ થઈ ગયો હતો. એને જોયું તો કુણાલ સવારે વહેલા બધાને માટે નાસ્તો બનાવી રહ્યો હતો અને ઘણું બધું કામ કુણાલ કરી રહ્યો હતો .વસંતી કંઈ પણ કામમાં સાથ આપતી નહોતી તેને ઘણું બધું પરિવર્તન દેખાતું હતું કુણાલની મમ્મીને પણ ઘણું બધું કુણાલ અને વસંતી બંને વચ્ચે કંઈક અલગ દેખાતું હતું . વસંતી કેમ આમ કરતી હશે ! અત્યારે રીનાએ નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. હાલ વિચાર્યું કે' કંઈ પણ કહેવું નથી હાલ જે થાય એ જોયા કરવું છે હવે આગળ.....) "બધા નીકળી ગયા અને પછી વિચાર્યું કે' હવે મારે જુલીને ફોન