ઇન્તજાર - 7

  • 3.4k
  • 1.7k

આગળના ભાગમાં આપણે જોયું કે ' રીનાનો આખો પરિવાર ફોરેન આવી ગયો હતો રીનાને ફોરેન આવીને ઘણી બધી નવાઈ લાગી હતી.કુણાલેએ કહ્યું કે; હું અમેરીકામાં તને બધું જ બતાવીશ અને ઘણી બધી ચર્ચાઓ કર્યા બાદ વસંતી આવીને બધાને કહી જાય છે કે સુઈ જાવ હવે સવારે નોકરી જવાનું છે હવે વધુ આગળ..... "કુણાલ બીજા દિવસે સવારે વહેલા જાગી ગયો અને તરત જ એને બધાનો બ્રેકફાસ્ટ બનાવી દીધો." " રીના, થોડીવાર રહીને જાગીને જોયું તો રસોડામાં બધા માટે કુણાલે બ્રેકફાસ્ટ બનાવી રહ્યો હતો એને પહેલા નવાઈ લાગી કે કુણાલ આ બધું શું કરી રહ્યો છે !!ત્યાં પોતાનાં દેશમાં આવી કંઈ પણ