ઇન્તજાર - 4

(12)
  • 3.5k
  • 2.2k

(આપણે આગળના ભાગમાં જોયું કે રીના, કુણાલ અને વસંતી ત્રણે જણા એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા અને છેલ્લે છુટા પડ્યા. રીના એની મિત્ર સાથે પોતાનું દિલ હળવું કરવા માટે જુલી પાસે જઈને એ પોતે ખૂબ જ રડવા લાગી અને જૂલીએ એને આશ્વાસન આપ્યું.હવે આગળ....) "જૂલીએ રીનાને કહ્યું; હવે રડવાના દિવસો નથી .બહુ થયું ,હવે તો મને વાત કર તને વસંતી શું કહેતી હતી અને તમારી વચ્ચે શું ચર્ચા થઈ એ મને કહેતો મને સમજણ પડે!! "રીના કહે; વસંતી મને એમ કહેતી હતી કે 'તું અમારી સાથે રહી શકે છે અને અમારી સાથે અમેરિકામાં પણ આવી શકે છે અમારી સાથે