(આગળના ભાગમાં જોયું કે રીના, કુણાલનું સ્વાગત કરે છે.જૂલી રીનાને કહે છે.કે ;તું કુણાલનું સ્વાગત કરીને બેવકૂફ ભર્યું કામ કરે છે.પણ રીના એને ટૂંકમાં જવાબ આપી અને તેના સાસુ, સસરા અને તે ત્રણેય ખૂબ સરસ રીતે વસંતી અને કુણાલની આરતી કરે છે.વસંતીને પણ રીનાને જોઇને નવાઈ લાગે છે એ રીનાને કહે છે કે 'તું કુણાલ સાથે રહી શકે છે.ફોરેન માં આ બધું નોર્મલ છે.અને આગળ વસંતી જવાબ આપે છે ..આગળ વાંચો..) "કુણાલ ત્યાં આવે છે.તો પણ રીના તેના ચહેરાના ભાવ સહેજ બદલવા દેતી નથી." "વસંતી કહે; કુણાલ હું થોડીક ચર્ચા કરવા માગું છું." "જે કહેવું હોય તે તું કહી શકે