ઇન્તજાર - 2

(11)
  • 3.7k
  • 2.6k

આપણે આગળના ભાગમાં જોયું કે' ' રીના કુણાલનો ઇંતેજાર કરી રહી હતી કુણાલ અમેરિકાથી વસંતીને લઇને લઈને આવી રહ્યો છે. એ ખબર પડતા તે બેભાન બની ગઈ હતી. અને ભાનમાં આવતા એના સાસુને સમજાવ્યા કે કુણાલનું ખુશીથી સ્વાગત કરે એના સાસુ રીના સામુ જોઈ રહ્યા . હવે આપણે આગળના ભાગમાં જોઈએ.... ભાગ/2 રીનાના સાસુ-સસરા વાત કરી રહ્યા હતા કે, રીના વહુ તરીકે નહીં પરંતુ છોકરી તરીકે દસ વર્ષ સેવા કરી છે એ છોકરીની આવી દશા થશે એવું તો વિચાર્યું ન હતું,! તેના સાસુ-સસરા બંને એને જોઈને આંસુ સારી રહ્યા હતા. રીનાએ કહ્યું; મમ્મી -પપ્પા તમે ચિંતા ના કરો !