કાવ્ય અને ગઝલ સંગ્રહ - 2

  • 5.3k
  • 1
  • 2.3k

1...તું શિખવાડ સહજતા થી સ્વીકાર ની વાત મને સમજાવ , માધવ,મને તારી રીતે જીવવા ની રીત તું શિખવાડ. જ્ઞાન તું આપી ને મુકત કેમ થઈ ગયો? હૃદય માં જ્ઞાન ના નાદ ને તું સંભળાવ. જાણવા છતાં બધું, મૂર્ખ ની જેમ વર્તું છું, તું સાથે રહી ને જ્ઞાન ની સાર્થકતા સમજાવ. સંબંધો તો તે જ નિભાવ્યા કોઈ પણ બંધન વગર, બંધન માં પણ સ્વતંત્રતા ખીલવતા તું શિખવાડ. સતત સ્મિત સાથે જીવન તું જીવી ગયો, કૃષ્ણ મારા હ્રદય માં નિર્દોષ સ્મિત તું રેલાવ આનંદમય જીવન ની પરિભાષા તું જ છે, મારા આત્મા ને આનંદમય તું બનાવ.... ... 2...કવિતા વ્યક્ત ગમે ત્યાં થવાય