ઇન્તજાર - 1

  • 4.8k
  • 2
  • 3.3k

આજે રીના ખૂબ ખૂશ હતી, કારણ કે આજે એનો પતિ કુણાલ અમેરિકાથી પરત ઘણા વર્ષ પછી પાછો આવી રહ્યો હતો એટલે રીનાને તો ખુશીઓ અપાર હતી લગ્નના બીજા જ દિવસે અમેરિકા જતો રહ્યો હતો . આજે 10 વર્ષ પછી કુણાલ પાછો આવી રહ્યો હતો ફોન ઉપર તો વાત થતી હતી .પરંતુ આજે ઘણા ટાઇમ પછી એને નજીકથી મળવાનું હતું એટલી ઘણી બધી તૈયારીઓ કરી નાખી હતી કે 'કુણાલ આવે ત્યારે હું એનું સ્વાગત ખૂબ પ્રેમથી કરીશ અને કુણાલ માટે કપડા ની શોપિંગ પણ કરી દીધી એને ભાવતા નાસ્તા લાવી દીધા હતા અને કુણાલ માટે એને પોતાની જાતને પણ સોળેકળાએ શણગારી