કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1

  • 8.3k
  • 3.9k

1...તું આવે તો જિંદગી.... તું આવે તો જિંદગી એક વાત કહેવી છે... કાલ ને ભૂલી જઈ થોડી આજ કહેવી છે... થાકી ગયા છે સૌ કોઇ પાછળ દોડી દોડી... ઊભી રહે તો થોડી અરદાસ કરવી છે... મોજ થી જીવવાની વાતો બની એક પરપોટો... મારે તો આનંદની અનરાધાર કરવી છે... આ નહીં પેલું નહિ,મારે તો સઘળું માણવું છે... અનુભવો ની આમજ આખી ફોઝ કરવી છે... ગુણો કે અવગુણો ભૂલી જવા છે દુનિયાના ... બસ કોઈ ને નડુ નહિ એટલી વાડ કરવી છે... નકારત્મતા તો બસ મન ની રમત છે... આજ થી બસ ગમતાની ખોજ કરવી છે... ચહેરા પર ના મહોરા નાખી દેવા