(1) મને મંજૂર છેતારી દરેક વાત માં વાત મંજુર છે.. તારી ફરિયાદ માં મને સજા મને મંજુર છે.. . જો તું મને અખંડ પ્રયત્નો બાદ મળીશ... તો એ પ્રયત્નો કરવા મને મંજૂર છે.. પ્રેમ ભાષા હું આમ સમજી નથી શકતો.. તું સમજાવીશ એ સમજવું મને મંજુર છે.. કોઈ મિત્ર નથી મળીયો સાચો રસ્તો બતાવવાવાળા..જો તું સાથ આપીશ તો તારું સાથીદાર થવું મને મંજુર છે.. . મળી જાય જો મારા પાત્ર રૂપી તું... મને તારું મને મંજુર છે...તારી દરેક વાતો મને મંજુર છે.. તારી દરેક ફરિયાદ મને મંજુર છે...(2) દીકરીનથી રૂપ એક તારું કયારેક તુ માં રૂપ આવે કયારેક તું