શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 2

  • 2.9k
  • 1.2k

ભાગ બેઆજનો શબ્દ છે, " ઓળખ "સમગ્ર પૃથ્વી પર, હયાત દરેક જીવની, તેના સ્વભાવ, વ્યવહાર અને રહેણી કરણીને પ્રગટ કરતી, પ્રસ્તુત કરતી ને જાણકારી આપતી, દરેકની એક ઓળખ હોય છે. એમાંય, અટપટી, અસ્થિર અને અદભૂત ઓળખ, એતો માત્રને માત્ર,એક, મનુષ્ય અવતારમાં, મનુષ્ય જીવનમાંજ જોવા છે.આ વિશિષ્ટ ઓળખ મુખ્ય, બે પ્રકારની હોય છે.એક સારી, ને બીજી નરસી.એક દંભથી ભરેલી, ને બીજી, સરળ, સાદી ને લાગણી તેમજ માણસાઈથી ભરેલી.આજે અહીંયા આપણે, માત્ર સારી, સાચી ને સજ્જનતાથી ભરેલી, સદાય માનવતાની મહેકથી ભરેલ ઓળખની વાત કરીશું.હવે આવી ઓળખ મેળવવા, કોઈપણ વ્યક્તિને, પોતાની એ સારી ઓળખ ઊભી કરતા કરતા, આપણે જાણીએ છીએ કે,જે તે વ્યક્તિને આંખે પાણી આવી જતું હોય છે.કેમકે, પોતાની એક