શ્રી સુંદરકાંડ ભાગ - ૮

  • 3.5k
  • 1.6k

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | શ્રીરામચરિતમાનસના કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓની રચના અને ક્રમમાં એક સુંદર સંયોગ ઉભો થયેલો છે. અગાઉ જામવંતજી શ્રીહનુમાનજીને પ્રોત્સાહિત કરવા જે-જે વાત કહે છે, તે બધાના જવાબ, બસ પ્રભુ શ્રીરામનું નામ પડતા જ, પછીની ચોપાઈઓમાં સુવ્યવસ્થિત રીતે આવી જાય છે. આ સંયોગ પણ હોઈ શકે અથવા તો શ્રીતુલસીદાસજીનું કુશાગ્ર બુદ્ધિ ચાતુર્ય પણ હોઈ શકે છે. આપણે આ દરેક ચોપાઈ અને તેના સુંદર જવાબોના સુભગ સંગમને જોઇશુ. તો ચાલો જોઈએ આ સુંદર સંગમ – (૧) અગાઉ શ્રીજામવંતજીએ કહ્યુ હતુ કે, ‘કા ચુપ સાધિ રહેઉ બલવાના’ અર્થાત તમે ચૂપ કેમ