શ્રી સુંદરકાંડ ભાગ - ૪

  • 4.9k
  • 1
  • 2.3k

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | આપણે આગળના લેખ(http://udaybhayani.in/sundarkandwithuday_003/)માં છેલ્લે જોયું હતું કે, બધા વાનર વીરો સમુદ્ર કિનારે પહોંચી ગયા છે. ચારેય તરફ નિરાશા અને ભય છે. આવા સમયે સંકટમોચન શ્રી હનુમાનજી શાંતચિત્તે પ્રભુ શ્રીરામનું સ્મરણ કરતા સ્થિતપ્રજ્ઞ મુદ્રામાં સમુદ્ર કિનારે બેઠા છે, તે સમયે – કહઇ રીછપતિ સુનુ હનુમાના । કા ચુપ સાધિ રહેઉ બલવાના ॥ પવન તનય બલ પવન સમાના । બુધિ બિબેક બિગ્યાન નિધાના ॥ ઋક્ષરાજ શ્રી જામવંતજીએ શ્રી હનુમાનજીને કહ્યું, હે મહાબળવાન વીર ! હે મહાવીર ! સાંભળો, તમે કેમ ચૂપ બેઠા છો ? તમે પવનદેવના પુત્ર છો અને બળમાં પણ