પ્રેમ નો એકરાર

  • 3.3k
  • 1.1k

નિહાન એ કોલેજ નો સૌથી હોનહાર છોકરો.. તે ભણવાની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓ મા પણ આગળ જ હોય... તેને ભણવા અને ઇતર પ્રવૃત્તિઓ સિવાય બીજા કશા મા રસ નહોતો.. તે હોશીયાર ની સાથે સાથે દેખાવ મા પણ અવ્વલ હતો... કોલેજ ની દરેક છોકરી તેની પાછળ પાગલ હતી... પણ નિહાન ને આ વાતો મા કોઇ જ રસ નહોતો... એવી જ રીતે કોઈ બીજુ હોય છે જે અદલ નિહાન જેવુ હોય છે અને એ હોય છે નિહાની... એ પણ એવી જ હોય છે... ભણવા સિવાય બીજી કોઇ લપ જ નહી... નિહાની એક ખાસ બહેનપણી કે જેનુ નામ નેહા હોય છે... બંને નાનપણ