પ્રાયશ્ચિત - 76

(94)
  • 7k
  • 5
  • 6.2k

પ્રાયશ્ચિત પ્રકરણ 76जिंदगी के सफर में गुजर जाते हैं जो मकाम............ वह फिर नहीं आते वह फिर नहीं आतेसुबह आती है... रात जाती हैवक्त चलता ही रहता है रुकता नहींएक पल में यह आगे निकल जाता है ।સાવ સાચી વાત કહી છે. એક વર્ષનો સમય ક્યાં વીતી ગયો ખબર પણ ના પડી !! કેતન ગાડી લઈને શિવાનીને કોલેજ માં મૂકવા જઈ રહ્યો હતો ત્યારે એફ.એમ રેડિયો ઉપર આ ગીત વાગી રહ્યું હતું. ભવન્સ એ.કે દોશી મહિલા કોલેજમાં છ મહિનાથી શિવાનીનું એડમિશન લઈ લીધું હતું. રોજ સવારે એ શિવાનીને મૂકવા જતો હતો. શિવાનીને કોલેજ ઉતારીન