અર્જુન પાંચાલી અને કૃષ્ણ ભરી સભામાં દ્રૌપદીના ચીર હરણ થાય છે અને પાંડવો નતમસ્તક છે, ત્યારેપાંચાલી કૃષ્ણને યાદ કરે છે અને એ એના ચીર પૂરે છે. ત્યારે અર્જુન પાંચાલી નેપૂછે છે તે “કાન્હાને જ કેમ યાદ કર્યા...? કારણ કે, એ ભગવાન છે!!”અને પાંચાલી જવાબ આપે છે “ના એ મારા સખા છે, મિત્ર છે” અને સાચી વાત હતી એની એ તો હજીયે ના હતી જાણતી એનું દેવ સ્વરૂપ... એતો એને સખા માનતી હતી મિત્ર માનતી હતી. જેને નિઃસ્વાર્થ ભાવે ગમે ત્યાં ગમેત્યારે કોઇ પણ તકલીફમાં બેધડક યાદ કરી શકાય.એક દિવસ પ્રાંગણમાં બેઠા હતા ત્યારે અર્જુન કૃષ્ણ ને પૂછે છે. “એક સવાલ પૂછુંકાન્હા?”અને