ધૂપ-છાઁવ - 53

(30)
  • 4.8k
  • 4
  • 3.1k

ઈશાન અને તેની મોમ ખૂબજ ચિંતામાં મૂકાઈ ગયા હતા ઈશાન વિચારી રહ્યો હતો કે, અરે બાપ રે, આ શું થઈ ગયું ? મને જે વાતનો ડર હતો તેવું જ થયું માટે જ હું તેને એકલી છોડવા નહતો માંગતો. ઑ માય ગોડ, હવે આને ક્યાં શોધવી? અને મનમાં ને મનમાં બબડતો હતો કે, મારો ભગવાન રિસાઈ ગયો છે કે શું મારાથી, હું એક બગડેલી બાજી સુધારવા જવું ત્યાં તો બીજી બાજી બગડી જાય છે. હવે આ નમીતાનું શું કરવું ? એકસાથે આવા અનેક વિચારો ઈશાનના મનને ઘેરી વળ્યા. શું કરવું ક્યાં જવું ? કંઈ સમજમાં આવે તે પહેલા તો ઈશાનના સેલફોનમાં રીંગ