મહેલ - 2 - Key of the hounted threasure (Part-1)

(21)
  • 5.2k
  • 1
  • 2k

મહેલ-2 Key of the hounted threasure (Part-1) કલ્પેશ પ્રજાપતિ " નાથુ ચા મંગાવ." ઘેલાણી એ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જ નાથુ ને કહ્યું અને પછી પોતાની કેબીનમાં જતાં રહ્યાં. " સર મને ખબર જ હતી કે તમે આવશો એટલે પહેલાથી જ ચા માટે કહી દીધું છે ચા વાળો હમણાં આવતો જ હશે." ઘેલાણી ની વાત સાંભળી પોતાના ટેબલ પરથી ઊભાં થઈ ઘેલાણી ની પાછળ પાછળ તેમની કેબિનમાં પ્રવેશતાં નાથુ એ જવાબ આપતાં કહ્યું. " અરે નાથુ પેલી છોકરીની પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવ્યો